સાણંદ પોલીસ સ્ટેશનમાં છેડતીના આરોપીઓને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.
વીડિયો સામે આવ્યા બાદ PIનું “પનિશમેન્ટ આપી છે” નિવેદન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
Sanand Police, Viral Video, Police Action, Harassment Case, Ahmedabad
#SanandPolice #ViralVideo #PoliceAction #Ahmedabad #GujaratNews - Ahmadabad City News