Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો પ્રથમ પાટોત્સવ તેમજ શ્રી કષ્ટભંજનદેવ મંદિરની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Halol, Panch Mahals | Apr 29, 2026
હાલોલ દાવડા રોડ ખાતે આવેલ શ્રી બળિયા દેવ મંદિર અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. 28 એપ્રિલ મંગળવારના રોજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો પ્રથમ પાટોત્સવ તેમજ શ્રી કષ્ટભંજનદેવ મંદિરની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન શ્રી બળીયાદેવ મહાદેવ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો.