Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલના ગોપીપુરા ગામે 22 વર્ષીય યુવકનો ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો,વધુ સારવાર અર્થે વડોદરા રીફર

Halol, Panch Mahals | Jun 28, 2026
હાલોલના ગોપીપુરા ગામે એક 22 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે.યુવકની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે.