હાલોલ: હાલોલ નગર પાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી.
હાલોલ નગર ખાતે નગર પાલિકા દ્વારા પ્રતિ વર્ષે યમુના કેનાલ ધ્વારા આવતા વરસાદી પાણી નો યોગ્ય નિકાલ થાય તે માટે તે યમુના કેનાલને સફાઈ કરવામાં આવે છે જે અંતર્ગત હાલોલ નગર પાલિકા દ્વારા બાદશાહ બાબાની દરગાહ,લીમડી ફળિયા અને જૈન મંદિર ખાતેથી પસાર થતી યમુના કેનાલના સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી..