કેશોદ શહેરના સોની બજારમાં આજે સેન્ટ્રલ જીએસટી વિભાગના દરોડા પડ્યા હતા કેશોદના જાણીતા એ જે જવેલર્સ અને ધકાણ જવેલર્સ ખાતે સેન્ટ્રલ જીએસટી ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બંને જવેલર્સના શોરૂમ અને દુકાનોમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી અન્ય સોની વેપારીઓ દુકાન બંધ કરી ઘર તરફ રવાના થયા હતા