દાણીલીમડાના બેરલ માર્કેટમાં પોલીસ કોમ્બિંગ દરમિયાન પોલીસને જોઈ કેટલાક સ્થાનિકો ત્યાંથી ભાગતા જોવા મળ્યા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
(Danilimda, Beral Market, Police Combing, Local People, Viral Video)
#Ahmedabad #Danilimda #PoliceAction #ViralVideo #AhmedabadNews