Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
राजनीति
कांग्रेस
मौत
बीजेपी
भाजपा
विधायक
Congress
Accident
Modi
Delhi
Viral
राजस्थान
Odisha
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Kerala
Rahulgandhi

શહેરા: શહેરા MGVCL દ્વારા લાઈન સ્ટાફે પરિવાર સાથે સલામતી’ થીમ પર સેફ્ટી મિટિંગ અને ટ્રેનિંગનું આયોજન કરાયું,મોકડ્રિલ પણ યોજાઈ

Shehera, Panch Mahals | May 4, 2026
શહેરા વિભાગીય કચેરી દ્વારા "સેફ્ટી મિટિંગ કમ ટ્રેનિંગ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં શહેરા-૧ અને શહેરા-૨ વિભાગીય કચેરી હેઠળ ફરજ બજાવતા તમામ લાઈનમેન, હેલ્પર, જુનિયર ઈજનેર સહિતના કર્મચારીઓ તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા,આ ઉપરાંત કાર્યપાલક ઈજનેર, નાયબ ઈજનેરો અને સેફ્ટી ઓફિસર પણ હાજર રહ્યા હતા.