Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર: અગાહીને પગલે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ, પાકને નુકસાનની ભીતિ

Bhavnagar, Bhavnagar | Apr 3, 2026
આજે તરીખ 3 એપ્રિલના રોજ સાંજના ચર કલાકના અરસામાં ભાવનગર માં કમોસમી વરસાદ ખબલયો, હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર જિલ્લાના સીદસર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. હાલ ઉભા પાકને નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, ખાસ કરીને ઘઉં અને અન્ય રબી પાક પર અસર થવાની શક્યતા છે.