Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: પાવાગઢ દુર્ઘટના,પીડિત પરિવારોને ₹4 લાખની આર્થિક સહાયના ચેક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે અર્પણ કરાયા

Halol, Panch Mahals | Jun 21, 2026
પાવાગઢ ખાતે શુક્રવારે વહેલી સવારે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો પર આવી પડેલી આફત વચ્ચે વહીવટી તંત્રએ સંવેદનશીલતા દાખવી છે.આજે રવિવારના રોજ હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મૃતકોના પરિવારોને સરકારના નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય વિતરણનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પ્રત્યેક મૃતકના આશ્રિત પરિવારને રૂપિયા 4 લાખની સહાય આપવામાં આવી હતી