શહેરા: શહેરામાં આવેલું બેંક ઓફ બરોડાનું એટીએમ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હોવાથી એટીએમ ધારકો પરેશાન
શહેરા નગરમાંથી પસાર મુખ્ય હાઇવે માર્ગ ઉપર આવેલ જૂની જી.ઇ.બી. ઓફિસ નજીક "બેંક ઓફ બરોડા (BOB બેંક)" નું એટીએમ આવેલું છે,આ એટીએમ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં જોવા મળે છે,અહીં રોકડ નાણાં ઉપાડવા આવતા એટીએમ ધારકોને એટીએમ બંધ હાલતમાં જોવા મળતા એટીએમના ભરોસે આવતા એટીએમ ધારકો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે,સાથેસાથે આ એટીએમ પર પીન ગનરેટ, બેલેન્સ ચેક તેમજ અન્ય કામગી