Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

ભીલાડ સંજાણ રોડ ઉપર સવારથી મોટી હાઈવા રોડ ની બાજુમાં ઉતરી જવાથી અડધો રોડ બ્લોક થઈ ગયો છે.. હાલમાં ટ્રાફિક ની મોટી સમસ્યા ઉભી થઈ છે .. journalist Anish shekh 9921678348

Valsad, Valsad | Jul 17, 2026

MORE NEWS

ભારે વરસાદમાં દેવદૂત બન્યા યુવાનો: વલસાડના જેસપોર ગામમાં કૂવામાં ખાબકેલી ગાયને શ્રી ક્રિષ્ના ફાઉન્ડેશ ટીમે જીવના જોખમે કૂવામાં ફસાયેલી ગાયનો જીવ બચાવ્યો

ભારે વરસાદમાં દેવદૂત બન્યા યુવાનો: વલસાડના જેસપોર ગામમાં કૂવામાં ખાબકેલી ગાયને શ્રી ક્રિષ્ના ફાઉન્ડેશ ટીમે જીવના જોખમે કૂવામાં ફસાયેલી ગાયનો જીવ બચાવ્યો

Valsad, Valsad | Jul 18, 2026

'valsad_views' ના ઇન્ફ્લુએન્સરને ધમકી, કોપીરાઈટના બહાને ૧૦ લાખની ખંડણી માંગતા નોંધાઈ ફરિયાદ

'valsad_views' ના ઇન્ફ્લુએન્સરને ધમકી, કોપીરાઈટના બહાને ૧૦ લાખની ખંડણી માંગતા નોંધાઈ ફરિયાદ

Valsad, Valsad | Jul 18, 2026

વલસાડમાં ડ્રોન વીડિયોના કોપીરાઇટના નામે ખંડણી અને ધમકીનો ગંભીર મામલો સામે આવ્યો છે.

ફરિયાદ મુજબ, 13 જુલાઈના રોજ વલસાડ રેલવે સ્ટેશન બહાર બનાવાયેલ ડ્રોન વીડિયો આરોપી શ્રેયાંશ યાદવ દ્વારા ફરીયાદીને વેચવામાં આવ્યો હતો. બાદમાં વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં કોપીરાઇટનો દાવો કરી રૂપિયા 15 હજાર અને ત્યારબાદ રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી નિકુંજ સરદારસિંહ મીનાએ સમાધાનના બહાને ફરીયાદી પર દબાણ કર્યું હતું અને માંગણી નહીં સ્વીકારવામાં આવે તો હાથ-પગ તોડી નાખવાની તેમજ ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

આ સમગ્ર મામલે વલસાડ પોલીસે આરોપી નિકુંજ સરદારસિંહ મીના, શ્રેયાંશ યાદવ તેમજ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વલસાડમાં ડ્રોન વીડિયોના કોપીરાઇટના નામે ખંડણી અને ધમકીનો ગંભીર મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, 13 જુલાઈના રોજ વલસાડ રેલવે સ્ટેશન બહાર બનાવાયેલ ડ્રોન વીડિયો આરોપી શ્રેયાંશ યાદવ દ્વારા ફરીયાદીને વેચવામાં આવ્યો હતો. બાદમાં વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં કોપીરાઇટનો દાવો કરી રૂપિયા 15 હજાર અને ત્યારબાદ રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી નિકુંજ સરદારસિંહ મીનાએ સમાધાનના બહાને ફરીયાદી પર દબાણ કર્યું હતું અને માંગણી નહીં સ્વીકારવામાં આવે તો હાથ-પગ તોડી નાખવાની તેમજ ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે વલસાડ પોલીસે આરોપી નિકુંજ સરદારસિંહ મીના, શ્રેયાંશ યાદવ તેમજ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Valsad, Valsad | Jul 18, 2026

ભીલાડ સંજાણ રોડ ઉપર સવારથી મોટી હાઈવા રોડ ની બાજુમાં ઉતરી જવાથી અડધો રોડ બ્લોક થઈ ગયો છે.. હાલમાં ટ્રાફિક ની મોટી સમસ્યા ઉભી થઈ છે .. journalist Anish shekh 9921678348 - Valsad News