Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાપર: કાનમેર ગામે વર્ષોથી પુરાયેલા પ્રાચીન કુવાઓ સફાઈ બાદ જીવંત થયા: પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ

Rapar, Kutch | Apr 13, 2026
રાપર તાલુકાના કાનમેર ગામે જળ સંચય અને જૂના જળ સ્ત્રોતોને પુનઃજીવિત કરવાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગામમાં લાંબા સમયથી બંધ પડેલા અને કચરા-માટીથી ભરાઈ ગયેલા પ્રાચીન કુવાઓની સફાઈ હાથ ધરવામાં આવતા, તેમાંથી કુદરતી મીઠા પાણીના સ્ત્રોત ફરી ફૂટી નીકળ્યા છે. આ સફળતાને પગલે સમગ્ર ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.