Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

આણંદ શહેર: ઓડ નગરપાલિકામાં ચાલતા વિવિધ કામોનું પ્રાદેશિક કમિશનર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું

Anand City, Anand | Jul 31, 2025
ઓડ નગરપાલિકામાં ચાલતા વિવિધ કામોનું પ્રાદેશિક કમિશનરે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. નગરપાલિકામાં ચાલતા વિવિધ કામોનું સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ સમયે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ શહેર: ઓડ નગરપાલિકામાં ચાલતા વિવિધ કામોનું પ્રાદેશિક કમિશનર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું - Anand City News