Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલના બામણકુવા પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત

Halol, Panch Mahals | Jun 14, 2026
હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલ બામણકુવા ગામ પાસે તા.13 જૂન શનિવારના રોજ બે બાઈકો વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બંને બાઇક પર સવાર કુલ ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી, જેમાંથી બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે