Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री
Cricket

વઢવાણ: બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ આપી પ્રતિક્રિયા

Wadhwan, Surendranagar | Dec 10, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં 'મારું ગામ, મારો તાલુકો અને મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત' ની નેમ સાથે એક વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ સમાજમાં બાળ લગ્નના દૂષણને સંપૂર્ણપણે દૂર કરવાનો અને વ્યાપક જાગૃતિ ફેલાવવાનો છે. જેમાં નાગરિકોને બાળ લગ્ન ન કરવવા અંગે જાગૃત કરવામાં આવે છે અને સમાજના તમામ વર્ગોના સક્રિય સહયોગથી આ સામાજિક દૂષણને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ અંગે સમાજ સુરક્ષા અધિકારીએ વધુ માહિતી આપી હતી.

MORE NEWS

બ્રેકિંગ | સુરેન્દ્રનગર 
ચોટીલા ચામુંડા માતાજી મંદિરે દર્શનાર્થીઓ અને સિક્યુરિટી વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ!
#chotila  #મારામારી #ViralVideo #surendranagar #than

બ્રેકિંગ | સુરેન્દ્રનગર ચોટીલા ચામુંડા માતાજી મંદિરે દર્શનાર્થીઓ અને સિક્યુરિટી વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ! #chotila #મારામારી #ViralVideo #surendranagar #than

Wadhwan, Surendranagar | Aug 15, 2026

સુરેન્દ્રનગર
 સુરેન્દ્રનગરના PSI અનિલ શિવરામન નાયરને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક
 સ્વાતંત્ર્ય દિવસ-2026 નિમિત્તે ગુજરાત પોલીસના 19 અધિકારી/કર્મચારીઓને પોલીસ ચંદ્રક જાહેર.. 2 વિશિષ્ટ સેવા અને 17 પ્રશંસનીય સેવા ચંદ્રક... સુરેન્દ્રનગર ટેક્નિકલ વિભાગના PSI અનિલ શિવરામન નાયરની પ્રશંસનીય સેવા માટે પસંદગી.. ચંદ્રક જાહેર થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં ખુશીનો માહોલ..
:
:
#surendanager #wadhawan #surendranagar #triranga #policeofficer

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના PSI અનિલ શિવરામન નાયરને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક સ્વાતંત્ર્ય દિવસ-2026 નિમિત્તે ગુજરાત પોલીસના 19 અધિકારી/કર્મચારીઓને પોલીસ ચંદ્રક જાહેર.. 2 વિશિષ્ટ સેવા અને 17 પ્રશંસનીય સેવા ચંદ્રક... સુરેન્દ્રનગર ટેક્નિકલ વિભાગના PSI અનિલ શિવરામન નાયરની પ્રશંસનીય સેવા માટે પસંદગી.. ચંદ્રક જાહેર થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં ખુશીનો માહોલ.. : : #surendanager #wadhawan #surendranagar #triranga #policeofficer

Wadhwan, Surendranagar | Aug 15, 2026

🇮🇳 સુરેન્દ્રનગરમાં નમો કમલમ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 
ભાજપ જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાએ સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી.
#Surendranagar #IndependenceDay #નમોકમલમ #BJP #HarGharTiranga

🇮🇳 સુરેન્દ્રનગરમાં નમો કમલમ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભાજપ જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાએ સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી. #Surendranagar #IndependenceDay #નમોકમલમ #BJP #HarGharTiranga

Wadhwan, Surendranagar | Aug 15, 2026