Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલ તાલુકાના સાથરોટા ગામે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં જનકલ્યાણ સેવાસેતુ શિબિર યોજાઈ

Halol, Panch Mahals | Jun 12, 2026
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી વ્યાપક પ્રમાણમાં પહોંચે, નાગરિકો તેનો મહત્તમ લાભ મેળવી પોતાના જીવનસ્તરને ઊંચું લાવી શકે તેવા ઉમદા હેતુથી એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે હાલોલ તાલુકાની કણજરી જિલ્લા પંચાયત સીટના સાથરોટા પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
હાલોલ: હાલોલ તાલુકાના સાથરોટા ગામે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં જનકલ્યાણ સેવાસેતુ શિબિર યોજાઈ - Halol News