Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: યાત્રાધામ પાવાગઢમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા યાત્રાળુઓ દબાયા,2 યાત્રાળુઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત

Halol, Panch Mahals | Jun 19, 2026
પાવાગઢ ખાતે આજે શુક્રવારે વહેલી સવારે દુઃખદ ઘટના સર્જાઈ હતી.ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે માચીથી ડુંગર તરફ જતાં માર્ગ પર પાટિયા પુલ નજીક અચાનક ભેખડ ધસી આવતા મોટા પથ્થરો યાત્રાળુઓ પર પડ્યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં બે યાત્રાળુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કેટલાક યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે.