Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ ગોધરા રોડ પર હિટ એન્ડ રન,ટાઇલ્સ ભરેલી ગાડીએ એક્ટિવાને ટક્કર મારતાં વૃદ્ધ ગંભીર,ચાલક ફરાર

Halol, Panch Mahals | Jul 3, 2026
હાલોલ-ગોધરા રોડ પર આવેલી એમ.જી.એમ. (MGM) સ્કૂલ બહાર આજે શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટાઇલ્સ ભરેલી એક ટાટા ઇન્ટ્રા ગાડીના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક શાંતિભાઈ મુરજીભાઈ ઠુમ્મર રહે. આશિયાના નવરંગ સોસાયટી નાઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.