Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

માંડવી: માંડવી મહાકાળીધામે પાતાળેશ્વર મહાદેવના મહંત દીપ્તાનંદજીએ કર્યા દર્શન, સર્વજનના સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

Mandvi, Kutch | Jul 14, 2026
માંડવી ખાતે નવનિર્મિત મહાકાળીધામમાં પાતાળેશ્વર મહાદેવના મહંત શ્રી દીપ્તાનંદજીએ સમી સાંજે માતા મહાકાળીના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે માતાજીના ચરણોમાં વંદન કરી સર્વ લોકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.