Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

અડાજણ: શહેરના પાલમાં ગુરુવારે પાણીકાપ શુક્રવારે ઓછું પ્રેશર રહેશે

Adajan, Surat | Feb 25, 2026
સુરતઃ રાંદેર ઝોનના પાલ જળવિતરણ મથક ખાતે ભૂગર્ભ ટાંકીની સફાઈ અને નવી-જૂની ટાંકીઓના જોડાણની ટેકનિકલ કામગીરીને પગલે 26 ફેબ્રુઆરીએ ગુરૂવારે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામગીરીને કારણે ગુરૂવારે અને શુક્રવારે પાણી પુરવઠો બંધ રહેશે. મરામતની આ કામગીરી પૂર્ણ થયા બાદ બીજા દિવસે એટલે કે 27 ફેબ્રુઆરી શુક્રવારે પાણી પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવશે, પરંતુ ટેકનિકલ કારણોસર શુક્રવારે પણ પાણી ખૂબ જ ઓછા પ્રેશરથી મળશે તેમ જણાવાયું છે.