ઉમરેઠ: ઉમરેઠના વડાબજારમાં મકાનમાં ભીષણ આગ, ઘરવખરી બળીને ખાક
Umreth, Anand | Nov 10, 2026 ઉમરેઠના વડાબજારમાં તળાવ પાસે કચરામાં લાગેલી આગ મકાન સુધી પહોંચતા ઘરવખરી બળી ગઈ હતી. ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરીને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેનાથી મોટી હોનારત ટળી છે.