#Ahmedabad
અમદાવાદ-મહેસાણા હાઇવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત
કલોલના છત્રાલ હાઇવે પર પાણી ભરાવાને કારણે બસ અધવચ્ચે ફસાઈ ગઈ
હાઇવે પર ફસાયેલી બસને ક્રેનની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી
વરસાદની તીવ્રતાથી હાઇવેની બંને સાઈડના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા
સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતાં તંત્રના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી
#AhmedabadMehsanaHighway #Kalol #Chhatral #GujaratRain
Ahmadabad City, Ahmedabad | Jun 19, 2026