શહેરા: શહેરામાં જિ.પં, તા.પં. અને ન.પા.ની 28 બેઠકો પર મતદાન માટે પોલિંગ સ્ટાફ 159 મતદાન મથક જવા રવાના થયો હતો
શહેરા તાલુકામાં જિલ્લા પંચાયતની 3, તાલુકા પંચાયતની 14 અને નગરપાલિકાની 11 બેઠકો મળી કુલ 28 બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું હોવાથી વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે,ત્યારે શનિવારના રોજ શહેરાની પીએમશ્રી મોડેલ સ્કૂલ અને શહેરા તાલુકા સેવા સદન ભવન ખાતે આવેલ સ્ટ્રોંગ રૂમ પરથી EVM મશીન અને અન્ય જરૂરી સાધન સામગ્રી લઈ રવ