આણંદ: વલાસણ કેનાલ માંથી આજે બપોરના હર્ષામાં અજાણા પુરુષને લાશ મળી આવી
Anand, Anand | Apr 9, 2026 આજે બપોરના સમયે આણંદના વલાસણ કેનાલ માંથી એક અજાણ્યા પુરુષ કે જેની ઉંમર 30 35 વર્ષના આરસાની છે જેની લાશ આજે બપોરના સમયે વલાસણ કેનાલ માંથી મળી આવી હતી. વિદ્યાનગર પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે ફોટાવાળા વ્યક્તિના કોઈ ઓળખતા હોય તો વિદ્યાનગર પોલીસ નો સંપર્ક કરવા વિનંતી