Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાપર: રાપર પોલીસની લાલ આંખ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ચુસ્ત બંદોબસ્ત અને સઘન વાહન ચેકિંગ

Rapar, Kutch | Apr 22, 2026
રાપરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી રાપર પોલીસ એક્શન મોડમાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.