Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

ઘોઘા: ઘોઘા તાલુકાના વાળુકડ ગામેં થયેલ હત્યાંના બે આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા

Ghogha, Bhavnagar | Mar 29, 2026
ઘોઘા તાલુકાના વાળુકડ ગામેં થયેલ હત્યાંના બે આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા .. આજરોજ તા 29/3/26 ને રવિવારે રાત્રે 10 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના વાળુકડ ગામે થયેલ હત્યાંના બે આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા અને બીજા આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રોગતી માન કર્યા છે