દાહોદ: લીમખેડા: દાહોદમા દાહોદ સ્માર્ટ સીટી અનુરૂપ સ્લોટર હાઉશ બનાવવાં જિલ્લા કલેકટર આદેશ કરે તેવી માંગ કરાઈ
Dohad, Dahod | Jan 14, 2026 દાહોદ નગરપાલીકા,ચીફ ઓફિસર તથા દાહોદ નગરપાલિકાના પ્રમુખ સહિત લાગતા વળગતા અધિકારઓને રજુઆતો તથા લેખિત જાણ સમાજ તરફથી કરવામાં આવી ત્યારે બાદ બીજી મુલાકાત રૂબરૂ તા. ૧૨/૦૧/૨૦૨૬. ના રોજ સમાજ એ કરી સહીંથી જણાવ્યુ કે દાહોદ જીલ્લા કલેકટર જોડે મીટીંગ કરવા જઈ શું અને તમારૂ કામ કરી આપીશું આ સીલસીલો લાંબા સમયથી ચાલે છે. છેલા લાંબા સમયથી લેખિત તથા મૌખિક રજુઆતો કરી ને સમાજના લોકો થાકયા જેને લઈ આજરોજ સમાજના લોકો સ્માર્ટ સીટી ને અનુરૂપ સ્લોટર હાઉશ બનાવવા જિલ્લા કલ