હાલોલ: હાલોલમાં યોજાનારી બકરી ઇદને લઈ નગરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું
આગામી 28 મે ગુરુવાર નાં રોજ મુસ્લિમ સમુદાયનો ત્યોહાર બકરી ઇદને લઈ હાલોલમાં નગરમાં આજે હાલોલ ડીવાયએસપી વી.જે.રાઠોડની અધ્યક્ષતામા નગરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતુ બકરી ઈદની ઉજવણી તા.28 મે ગુરુવારના કરવામાં આવનાર છે જેને લઈને હાલોલ નગરના મુખ્ય માર્ગો પર પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતુ