Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા તાલુકાના વાઘજીપુર ગામે ગ્રામ સભા યોજાઈ,નલ સે જલ અને અન્ય વિકાસના કામો અંગે ચર્ચા કરાઈ

Shehera, Panch Mahals | Jun 5, 2026
શહેરા તાલુકાના વાઘજીપુર ગામમાં સરપંચ કાળીબેન બારીઆના અધ્યક્ષ સ્થાને અને તલાટી કમમંત્રી એસ.પી.બારીઆની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં ગામના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી,જેમાં સૌથી મહત્વનો મુદ્દો 'નલ સે જલ' યોજનાનું અધૂરું કામનો રહ્યો હતો,જે અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરી ઘરે-ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવા ચર્ચા કરાઈ હતી,આ ઉપરાંત ગામમાં સ્વચ્છતા જાળવણી અને અન્ય વિકાસલક્ષી કામોને વેગ આપવા અંગે પણ ચર્ચા કરાઈ હતી