Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

વાલોડમાં વિદ્યાર્થીની વચ્ચે ઝઘડામાં ધોરણ 9ની વિદ્યાર્થીની પર ચપ્પુ હુમલો, ગંભીર ઈજા તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ વચ્ચેની તકરાર હિંસક બની ગઈ હોય તેમ ધોરણ-9માં ભણતી 13 વર્ષીય વિદ્યાર્થીની પર અન્ય વિદ્યાર્થીનીએ ચપ્પુથી હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચી છે.. . . . . . . . . #valod #student #attack #injured #hospital #admit #parents #crime #police #surat #ssknews

Udhna, Surat | Jun 25, 2026

MORE NEWS

As part of Malaria Awareness Month, the Surat Municipal Corporation organized a working model exhibition and quiz competition in Udhna to spread awareness about mosquito-borne diseases. Students and local residents were encouraged to adopt preventive measures during the monsoon season. 🦟

मलेरिया जागरूकता माह के अवसर पर सूरत नगर निगम ने उधना में वर्किंग मॉडल प्रदर्शनी और क्विज़ प्रतियोगिता का आयोजन किया। इस दौरान छात्रों और स्थानीय लोगों को मलेरिया, डेंगू और स्वच्छता के प्रति जागरूक किया गया। 🦟

મેલેરિયા માસ નિમિત્તે ઉધના ખાતે એસએમસી સાઉથ ઝોન-એ દ્વારા વર્કિંગ મોડેલ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો ન થવા દેવા તેમજ સ્વચ્છતા જાળવી મચ્છરજન્ય રોગોથી બચવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. શાળા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. “સ્વચ્છ રહો, સ્વસ્થ રહો”ના સંદેશ સાથે SMCએ જનજાગૃતિનો પ્રયાસ કર્યો. 🦟🏫

[Surat, Udhna, Malaria Awareness Month, SMC South Zone A, Dengue Awareness,

As part of Malaria Awareness Month, the Surat Municipal Corporation organized a working model exhibition and quiz competition in Udhna to spread awareness about mosquito-borne diseases. Students and local residents were encouraged to adopt preventive measures during the monsoon season. 🦟 मलेरिया जागरूकता माह के अवसर पर सूरत नगर निगम ने उधना में वर्किंग मॉडल प्रदर्शनी और क्विज़ प्रतियोगिता का आयोजन किया। इस दौरान छात्रों और स्थानीय लोगों को मलेरिया, डेंगू और स्वच्छता के प्रति जागरूक किया गया। 🦟 મેલેરિયા માસ નિમિત્તે ઉધના ખાતે એસએમસી સાઉથ ઝોન-એ દ્વારા વર્કિંગ મોડેલ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો ન થવા દેવા તેમજ સ્વચ્છતા જાળવી મચ્છરજન્ય રોગોથી બચવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. શાળા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. “સ્વચ્છ રહો, સ્વસ્થ રહો”ના સંદેશ સાથે SMCએ જનજાગૃતિનો પ્રયાસ કર્યો. 🦟🏫 [Surat, Udhna, Malaria Awareness Month, SMC South Zone A, Dengue Awareness,

Udhna, Surat | Jun 25, 2026

તાજિયા જુલુસ પૂર્વે ભેસ્તાન પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા અંગે લોકોને અપીલ કરી

સુરતમાં આગામી દિવસમાં નિકળનાર તાજીયા જુલુસને લઈ ભેસ્તાન પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરી લોકોને અપિલ કરતા કહ્યુ હતુ કે તહેવાર તમે ઉજવો સુરક્ષા અમે સંભાળીશું..
.
.
.
.
.
.
.
.

#taajiya #julus #bhestan #police #petrolling #moharram #muslimnews #surat #ssknews

તાજિયા જુલુસ પૂર્વે ભેસ્તાન પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા અંગે લોકોને અપીલ કરી સુરતમાં આગામી દિવસમાં નિકળનાર તાજીયા જુલુસને લઈ ભેસ્તાન પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરી લોકોને અપિલ કરતા કહ્યુ હતુ કે તહેવાર તમે ઉજવો સુરક્ષા અમે સંભાળીશું.. . . . . . . . . #taajiya #julus #bhestan #police #petrolling #moharram #muslimnews #surat #ssknews

Udhna, Surat | Jun 25, 2026

શાળા પ્રવેશોત્સવમાં હર્ષ સંઘવીની હાજરીમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

સુરતમાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું..
.
.
.
.
.
.
.
.

#governmentschool #harshsanghvi #students #welcome #surat #ssknews

શાળા પ્રવેશોત્સવમાં હર્ષ સંઘવીની હાજરીમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું સુરતમાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.. . . . . . . . . #governmentschool #harshsanghvi #students #welcome #surat #ssknews

Udhna, Surat | Jun 25, 2026

વાલોડમાં વિદ્યાર્થીની વચ્ચે ઝઘડામાં ધોરણ 9ની વિદ્યાર્થીની પર ચપ્પુ હુમલો, ગંભીર ઈજા તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ વચ્ચેની તકરાર હિંસક બની ગઈ હોય તેમ ધોરણ-9માં ભણતી 13 વર્ષીય વિદ્યાર્થીની પર અન્ય વિદ્યાર્થીનીએ ચપ્પુથી હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચી છે.. . . . . . . . . #valod #student #attack #injured #hospital #admit #parents #crime #police #surat #ssknews - Udhna News