હાલોલ: હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે તપાસ હાથ ધરી
હાલોલ નજીક રાજપુરા ગામ પાસે આવેલી નર્મદા મેઈન કેનાલમાં ઝંપલાવનાર 22 વર્ષીય યુવાનનો મૃતદેહ આજે શનિવારના રોજ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ ચાવડા ધર્મેન્દ્રસિંહ કિરીટસિંહ તરીકે થઈ છે.હાલોલ ફાયર બ્રિગેડે મૂર્તદેહને ભારે જેહમત બાદ મૃતદેહને બહાર કાઢયો હતો જ્યારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે