Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

દેત્રોજ રામપુરા: રિવરફ્રન્ટ પર લગાવેલી વિજપોલ લાઈટની ચોરી, પોલીસે તપાસ હાથ ધરી

સાબરમતી રિવરફ્રન્ટ પરથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જ્યાં હવે વોક-વે પર લાગેલી પોલ લાઈટો પણ સુરક્ષિત નથી. રિવરફ્રન્ટ પશ્ચિમ (વેસ્ટ) વોક-વે પરથી અજાણ્યા શખ્સો આશરે ₹1.40 લાખની કિંમતની 10 જેટલી પોલ લાઈટો ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યુરિટી ઓફિસરે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.જેના આધારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધીને તસ્કરોની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.