Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: પાવાગઢ સંઘમાં આવેલા પદયાત્રા દરમિયાન આનંદના યુવકનું નીપજ્યુ મોત,પરિવારમાં શોકનો માહોલ છવાયો

Halol, Panch Mahals | Apr 13, 2026
આનંદ શહેરથી પાવાગઢ મહાકાળી માતાના દર્શનાર્થે નીકળેલા પદયાત્રિકોના સંઘમાં દુઃખદ બનાવ સામે આવ્યો છે. હાલોલ ખાતે આજે સોમવારના રોજ આનંદના મહાવીર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો યુવક રિતેશ રાજુભાઈ વસાવાનું અચાનક મોત નિપજતાં સમગ્ર સંઘમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને યાત્રા અધવચ્ચે જ મુકી દેવી પડી હતી.બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓ હાલોલ રેફરલ હોસ્પિટલ તરફ રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.
હાલોલ: પાવાગઢ સંઘમાં આવેલા પદયાત્રા દરમિયાન આનંદના યુવકનું નીપજ્યુ મોત,પરિવારમાં શોકનો માહોલ છવાયો - Halol News