Public App Logo
Jansamasya
Iranusconflict
Tribute
Infrastructure
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi

કેશોદ: કેશોદ માં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અન્ડરબ્રિજની કલેક્ટરે લીધી મુલાકાત.

Keshod, Junagadh | Jan 27, 2026
કેશોદ માં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અન્ડરબ્રિજની કલેક્ટરે લીધી મુલાકાત.કેશોદ ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત અધિકારીઓ રહ્યા હાજર.અન્ડરબ્રિજમાં સતત પાણી ભરાવાની સમસ્યાને લઈ ધારાસભ્ય અને નગર પાલિકા પ્રમુખ દ્વારા કલેક્ટર ને કરી રજૂઆત.કલેક્ટરે જીયુડીસી વિભાગની ટેકનિકલ ટીમ સાથે કરી સ્થળ પર ચર્ચા.પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા કલેકટરે આપી સૂચના.ડ્રેનેજ અને પાણી નીકાસની વ્યવસ્થા સુધારવા આદેશ.