Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
image
image
image

રાજ્ય પરીક્ષા બોર્ડે (SEB) દ્વારા TAT ઉચ્ચતર માધ્યમિક પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 1,47,584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરિણામ મુજબ 51,971 ઉમેદવારોએ 70થી વધુ ગુણ મેળવી સફળતા મેળવી છે. જ્યારે 10,876 ઉમેદવારોએ 100થી વધુ ગુણ મેળવી નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. પરિણામ જાહેર થતાં અનેક ઉમેદવારોએ વેબસાઇટ ધીમી ચાલતી હોવાની ફરિયાદ કરી છે. ગુણની પુનઃચકાસણી માટે ઉમેદવારો 18થી 30 જૂન દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. આગામી તબક્કામાં ગુજરાતી માધ્યમની TAT મુખ્ય પરીક્ષા 19 જુલાઈ, 2026ના રોજ યોજાશે.3 #HumDekhengeNews #TATExam2026 #SEBResult #GujaratEducation #TeacherExam #TATHigherSecondary #ExamResult #GujaratNews #EducationNews

MORE NEWS

BREKING NEWS વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં 10ના મોત કોટંબી સ્ટેડિયમ પાસે અકસ્માત સર્જાયો  10 લોકોના મોતની પ્રાથમિક માહિતી  ટ્રક અને લકઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત

#brekingnews #vadodra #accident

BREKING NEWS વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં 10ના મોત કોટંબી સ્ટેડિયમ પાસે અકસ્માત સર્જાયો 10 લોકોના મોતની પ્રાથમિક માહિતી ટ્રક અને લકઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત #brekingnews #vadodra #accident

Ahmadabad City, Ahmedabad | Jun 17, 2026

વડોદરા હાલોલ રોડ પર કોટંબી સ્ટેડિયમ પાસે ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 5થી વધુ લોકોના મો*ત 

#Vadodara #Halol #Road #gujarattitans

વડોદરા હાલોલ રોડ પર કોટંબી સ્ટેડિયમ પાસે ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 5થી વધુ લોકોના મો*ત #Vadodara #Halol #Road #gujarattitans

Ahmadabad City, Ahmedabad | Jun 17, 2026

અમદાવાદમાં 6 હોટેલને સીલ કરાઈ

દિલ્હીની હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડે શહેરની હોટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કર્યું હતું. નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ અપાયા બાદ પણ 7 દિવસમાં પાલન ન થતાં ફાયર અને એસ્ટેટ વિભાગે થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારની 6 હોટલોને સીલ કરી હતી. સીલ કરાયેલી હોટલોમાં હોટેલ રુદ્રા, 4 ફૂડ, કેપટાઉન, અપોલો, લેક ઇન અને ગ્રાન્ટ ઇનનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં 6 હોટેલને સીલ કરાઈ દિલ્હીની હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડે શહેરની હોટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કર્યું હતું. નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ અપાયા બાદ પણ 7 દિવસમાં પાલન ન થતાં ફાયર અને એસ્ટેટ વિભાગે થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારની 6 હોટલોને સીલ કરી હતી. સીલ કરાયેલી હોટલોમાં હોટેલ રુદ્રા, 4 ફૂડ, કેપટાઉન, અપોલો, લેક ઇન અને ગ્રાન્ટ ઇનનો સમાવેશ થાય છે.

Ahmadabad City, Ahmedabad | Jun 17, 2026

પ્રધાનમંત્રી #narendramodi અને કેનેડાના પ્રધાનમંત્રી @MarkJCarney એ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અને આર્થિક અને સંરક્ષણ સહયોગ વધારવાની ચર્ચા કરી

#G7Summit2026 #G7Summit  #PMModiInFrance

પ્રધાનમંત્રી #narendramodi અને કેનેડાના પ્રધાનમંત્રી @MarkJCarney એ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અને આર્થિક અને સંરક્ષણ સહયોગ વધારવાની ચર્ચા કરી #G7Summit2026 #G7Summit #PMModiInFrance

Ahmadabad City, Ahmedabad | Jun 17, 2026

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં દોડધામ મચી ગઈ
પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું
અગાઉ પણ આવી ચૂક્યા છે આવા ફેક મેઇલ
આ મેઇલ ક્યાંથી આવ્યો તેની તપાસ માટે સાયબર પોલીસની લેવાઈ રહી છે મદદ
કચેરીની સુરક્ષા કડક કરાઈ
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી

#Surat #SMC #BombThreat #suratpolice #cybercrime

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં દોડધામ મચી ગઈ પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું અગાઉ પણ આવી ચૂક્યા છે આવા ફેક મેઇલ આ મેઇલ ક્યાંથી આવ્યો તેની તપાસ માટે સાયબર પોલીસની લેવાઈ રહી છે મદદ કચેરીની સુરક્ષા કડક કરાઈ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી #Surat #SMC #BombThreat #suratpolice #cybercrime

Ahmadabad City, Ahmedabad | Jun 17, 2026

રાજ્ય પરીક્ષા બોર્ડે (SEB) દ્વારા TAT ઉચ્ચતર માધ્યમિક પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 1,47,584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરિણામ મુજબ 51,971 ઉમેદવારોએ 70થી વધુ ગુણ મેળવી સફળતા મેળવી છે. જ્યારે 10,876 ઉમેદવારોએ 100થી વધુ ગુણ મેળવી નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. પરિણામ જાહેર થતાં અનેક ઉમેદવારોએ વેબસાઇટ ધીમી ચાલતી હોવાની ફરિયાદ કરી છે. ગુણની પુનઃચકાસણી માટે ઉમેદવારો 18થી 30 જૂન દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. આગામી તબક્કામાં ગુજરાતી માધ્યમની TAT મુખ્ય પરીક્ષા 19 જુલાઈ, 2026ના રોજ યોજાશે.3 #HumDekhengeNews #TATExam2026 #SEBResult #GujaratEducation #TeacherExam #TATHigherSecondary #ExamResult #GujaratNews #EducationNews - Ahmadabad City News