સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં દોડધામ મચી ગઈ
પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું
અગાઉ પણ આવી ચૂક્યા છે આવા ફેક મેઇલ
આ મેઇલ ક્યાંથી આવ્યો તેની તપાસ માટે સાયબર પોલીસની લેવાઈ રહી છે મદદ
કચેરીની સુરક્ષા કડક કરાઈ
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી
#Surat #SMC #BombThreat #suratpolice #cybercrime