Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

જૂનાગઢ: તાલુકાના ડુંગરપુર ગામે ચાલી રહેલ ટેકાના ભાવે મગફળીની ખરીદી સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા પંચાયતના સદસ્ય

Junagadh, Junagadh | Dec 7, 2025
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ચાલી રહેલ મગફળી ટેકાની ખરીદી કેન્દ્રની જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ મૈતરે આજે અચાનક મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન તેમણે ખરીદી પ્રક્રિયા, ખેડૂતોને થતી સામસ્યાઓ, તોળણી વ્યવસ્થા સહિતની બાબતોની વિગતો મેળવી હતી