Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

આણંદ: ચારોતર વિદ્યામંડળ યુનિવર્સિટી સંચાલિત (ILSASS) દ્વારા CVM મલ્ટીપર્પઝ હોલ, વિદ્યાનગર ખાતે 17મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો

Anand, Anand | Apr 10, 2026
વલ્લભ વિદ્યાનગર, 9 એપ્રિલ 2026: ચારોતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટી સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ સ્ટડીઝ એન્ડ એપ્લાઇડ સોશિયલ સાયન્સેસ (ILSASS) દ્વારા CVM મલ્ટીપર્પઝ હોલ, વલ્લભ વિદ્યાનગર ખાતે 17મો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.