ગોધરા: મોરવા હડફના પરબિયા નજીક ખીલખીલાટ વાન પલટી ખાઈ: વાનના કેપ્ટન શિલ્પેશ પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત, વડોદરા રીફર
મોરવા હડફના પરબિયા નજીક ખીલખીલાટ વાન પલટી ખાઈ: વાનના કેપ્ટન શિલ્પેશ પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ગોધરાથી વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના પરબિયા ગામ નજીક સરકારી સેવા આપતી ખીલખીલાટ વાન પલટી મારી જતાં અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં વાનના કેપ્ટનને ગંભીર ઈજાઓ પહોંચતાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરવા હડફ તાલુકાના વંદ