મણિનગર: નરોડામાં રણછોડ રાયજી મંદિરે ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
નરોડામાં રણછોડ રાયજી મંદિરે ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. આજે શુક્રવારે બપોરે ૧૨ વાગ્યાની કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.સાથે મંદિર પાસે મેળાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.ત્યારે મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.