મણિનગર: નકલી પાસ વેંચવા મામલે પોલીસે આરોપી ઝડપ્યા, ડીસીપીએ આપી માહિતી
સોશિયલ મીડિયા પર ફેક પાસ વેચી ૮ લાખ રૂપિયા કમાવનાર વીરેન્દ્રસિંહ રાજપૂત અને કિશનસિંહ રાઠોડની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. મૂળ જોધપુરના અને અમદાવાદમાં નોકરી કરતા આરોપીએ 'વીર રાજપૂત' નામના ઇન્સ્ટાગ્રામ આઈડીથી જાહેરાત કરી મેટા દ્વારા પોસ્ટ બુસ્ટ કરી ૬૮૦થી વધુ ફેક પાસ વેચ્યા હતા.