Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા પોલીસ મથકના પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી પંચમહાલ એલસીબીના હાથે વીરણીયા ગામેથી ઝડપાયો

Shehera, Panch Mahals | May 3, 2026
શહેરા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સંજય ઉર્ફે બોડો કાળુભાઈ ઘોડ હાલ મોરવાહડફ તાલુકાના વીરણીયા ગામના ટાંડી ફળીયામાં આવેલ પોતાના ઘરે હાજર છે,આ અંગેની બાતમીના આધારે એલસીબી પોલીસે તાત્કાલિક વીરણીયા ગામે પહોંચી આરોપીના ઘરે તપાસ કરતા ત્યાંથી આરોપી સંજય મળી આવતા પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે શહેરા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.