આણંદ: વલાસણ નજીકથી પસાર થતી નહેરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો
Anand, Anand | Apr 9, 2026 વલાસણ નજીકથી પસાર થતી નહેરમાંથી અજાણ્યા પુરુષ ઉવ આશરે 30 થી 35 ની લાશ બપોરના સમયે મળેલ છે. જો કોઈ વાલી વારસ હોય તો આપેલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. વિદ્યાનગર પો સ્ટે ફોન +91 6359-626460