અબડાસા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં, ધારાસભ્ય પી.એમ. જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
Abdasa, Kutch | Apr 12, 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં, ધારાસભ્ય પી.એમ. જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અબડાસા વિધાનસભા બેઠક પર રાજકીય ગરમાવો તેજ થયો છે. અબડાસાના ધારાસભ્ય પી.એમ. જાડેજાએ આજે નલિયા ખાતે અબડાસા તાલુકાના નવનિયુક્ત ઉમેદવારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.