કાલોલ: કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર આવેલ 'મહાકાળી યુવક ગરબા મહોત્સવ'માં ત્રીજા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ
પવિત્ર નવરાત્રી મહોત્સવના ત્રીજા દિવસે કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર ધમધમતા મહાકાળી યુવક ગરબા મહોત્સવ ખાતે અનોખો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. આજ રોજ ત્રીજા નોરતે માતાજીના જયઘોષ સાથે ભક્તિસભર માહોલમાં ગરબાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.મા અંબાના જયઘોષ અને ગુંજતા ગરબાના સૂરો સાથે યુવાધન મન મૂકીને ઝૂમતું નજરે પડ્યું હતું. પરંપરાગત અને