ગોધરા: દિવાળીના પર્વે ગોધરાના ઓટોમોબાઇલ માર્કેટમાં તેજી: બાઈક ખરીદવા શોરૂમમાં ઉમટી પડ્યા ગ્રાહકો
દિવાળીના પર્વે ગોધરાના ઓટોમોબાઇલ માર્કેટમાં તેજી: બાઈક ખરીદવા શોરૂમમાં ઉમટી પડ્યા ગ્રાહકો, ગત વર્ષની સરખામણીએ બુકિંગમાં 50 ટકાનો વધારો દિવાળીના પાવન પર્વને લઈ ગોધરા શહેરમાં વાહનોની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલરની ખરીદી માટે લોકો શહેરના વિવિધ બાઈક શોરૂમ ખાતે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. જેના કારણે તમામ શોરૂમમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ડીલરોના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બાઈકના બુકિંગમાં અંદાજ