Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap
Indore
Bareilly

દેત્રોજ રામપુરા: દાણીલીમડામાં ગૌમાંસ સાથે એક આરોપીની ધરપકડ

દાણીલીમડામાં ગેરકાયદેસર ગૌમાંસનો જથ્થો ઝડપાયો. પોલીસએ 30 કિલો ગૌ-માંસના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો.ખજૂરી બજાર વિસ્તારમાં કેબીનમાંથી ગૌ-માંસ વેચાણ પકડાયું. સલમાન ઈદ્રીશ કુરેશી નામના આરોપીની ધરપકડ.કતલ માટે વપરાતા છરા અને અન્ય સાધનો પણ કબજે કર્યા. અન્ય ફરાર આરોપી મોહમદ રફીક નિલગરની પોલીસે શોધખોળ શરૂ.