ધોલેરા: ઓઢવમાં પરિણીતાને અભદ્ર ચિઠ્ઠીઓથી પજવણી, લંપટ સંબંધીની ધરપકડ
ઓઢવમાં પરિણીતાને અભદ્ર ચિઠ્ઠીઓથી પજવણી, લંપટ સંબંધીની ધરપકડ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પરિણીતાને ચલણી નોટોમાં અભદ્ર લખાણવાળી ચિઠ્ઠીઓ લખી તેમજ અલગ-અલગ મોબાઇલ નંબર પરથી બિભત્સ માંગણીઓ કરી પજવણી કરવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. પોલીસ તપાસમાં જાનવી આર્કેડના પાર્કિંગના CCTV