શહેરા: શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ થયા બાદ વિક્રમસિંહ પગીની પ્રથમ પ્રતિક્રિયા
શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી,જેમાં પ્રમુખ તરીકે દલવાડા બેઠકના તાલુકા પંચાયત સભ્ય વિક્રમસિંહ અભેસિંહ પગીની બિનહરીફ વરણી થઈ હતી,ત્યારે પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થયા બાદ વિક્રમસિંહે પ્રથમ પ્રતિક્રિયા આપી વિકાસના કામો કરવાની વાત કરી હતી.