આણંદ: કરમસદમાં રહેતા અને પેટલાદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપતા 45 વર્ષે આધારે માનસિક તણાવ આવી જઈ ઝેરી પાવડર પી લેતા
Anand, Anand | Apr 5, 2026 આણંદ તાલુકાના કરમસદમાં રહેતા અને પેટલાદને હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપતા 45 વર્ષીય આધેડ માનસિક તણાવમાં આવી જઈ ઝેરી પાવડર પી લેતા સારવાર દરમિયાન મોત વિદ્યાનગર પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શિક્ષકના અકાળે અવસાન થી ગ્રામજનો અને સ્નેહીજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ